મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ઓસેમ સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરાઇ

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ (ઓસેમ) સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્કૂલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓના વડીલો (દાદા-દાદી)ને આમંત્રિત કરીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા તેમના દાદા દાદીને સમર્પિત એવા વક્તવ્ય તથા નૃત્યનું આયોજન કર્યું હતું. ત્યારબાદ વડીલોએ રમત ગમતમાં તથા નૃત્યમાં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમા સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ રોકડ દ્વારા વિદ્યાર્થીઓને તથા વડીલોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા  આ તકે દાદા-દાદી અને નાના-નાનીએ અંતાક્ષરી, ભજન, ડાન્સ, કપલ ડાન્સ, ગરબામાં ભાગ લીધો હતો






Latest News