મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેને સેવાકીય પ્રવૃતિ સાથે જન્મદિવસ ઉજવ્યો


SHARE







મોરબી પાલિકાના માજી ચેરમેને સેવાકીય પ્રવૃતિ સાથે જન્મદિવસ ઉજવ્યો

મોરબી નગરપાલિકાના માજી ચેરમેન ભાનુંબેન નગડાવીયાએ સેવાકીય કામ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની હકારાત્મક વિચારસરણીથી પ્રભાવિત થઈને મોરબી નગરપાલિકાના માજી ચેરમેન ભાનુંબેન નગડાવીયાએ જરૂરિયાતમંદ પરિવારના બાળકોને મીઠાઈ-ગુલાબ જાંબુ સાથેનું ભોજન કરાવીને જન્મદિવસ ઉજવ્યો હતો.






Latest News