મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે દશામાં ના દર્શનાર્થે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ


SHARE











મોરબીના નાની વાવડી ગામે દશામાં ના દર્શનાર્થે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબીના નાની વાવડી ખાતે દશામાં ના દર્શનાર્થે આવતા પદયાત્રી માટે યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં ઠેરઠેર શહેરો અને ગામડાએથી ભાવીકો ઉમટી પડ્યા છે અને પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપના સેવાભાવી લાગી ગયા છે આવી જ આરાધના અને આસ્થાની સેવારૂપી જયોત મોરબીના નાની વાવડી બોરીચા સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવ્યૂ હતું કે, હજારોની સંખ્યામાં ભાવીકોને કેમ્પમાં સેવા કરવામાં આવી રહી છે અને "સેવા એજ પરમો ધર્મ" સૂત્રને સાર્થક કરવું એજ અમારો ધ્યેય રહેલ છે.






Latest News