મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ડેમી નદીના કાંઠે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ડેમી નદીના કાંઠે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત ડેમી નદીના કાંઠે નસિતપર પાસે ૧૧૦ મોટા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરીને સાથે  ટ્રીગાર્ડ લગાવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, મહાદેવભાઈ ચિખલિયા, ઓધાભાઈ ભાડજા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાના માર્ગદર્શન તળે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ બને અને પર્યાવરણ જાગૃતિ માટે આ પ્રોજેક્ટ કરીને દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો તેમ ક્લબના  સેક્રેટરી ટી.સી.ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News