મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે પીએચસીમાં કાલે ફ્રી નિદાન કેમ્પનું આયોજન


SHARE





ટંકારાના લજાઈ ગામે પીએચસીમાં કાલે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે રવિવારે આ કેમ્પ યોજાશે જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે જેથી આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ટંકારાના લજાઈ પીએચસી ખાતે વિઝન આંખની હોસ્પિટલ વાળા ડો. મેહુલ પનારા મોતીયોજામરવેલપરવાળા તથા નાશુરની તપાસ કરશે તેમજ ડો. જીજ્ઞાસા એમ. પનારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે, ધાધરખસખરજવુંસોરિયાશસખીલશીતળએલર્જીગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર કરશે અને અમિધારા બાળકોની હોસ્પિટલ વાળા ડો. અમિત એમ. બોડા નવજાત શિશુના નિદાન અને સારવાર કરશે તો સ્વસ્તિક વુમન હોસ્પિટલ વાળા ડો. ડિમ્પલ વિરમગામા-અંબાણી પ્રસુતિ-સ્ત્રી રોગ તેમજ વંધ્યત્વને લગતા નિદાન અને સારવાર કરશેઆ કેમ્પ તા  ૨/૭/૨૦૨૩ ને રવિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે રાખવામા આવેલ છે અને કેમ્પમે જે દર્દી આવે તેને અગાઉથી જાણ કરવી અને કેમ્પમાં આવે ત્યારે ફાઈલ તેમજ જુના રિપોર્ટ સાથે લાવવા જણાવ્યુ છે અને નામની નોંધણી ૯૯૦૯૩ ૬૬૬૬૦ ઉપર કરાવવાની છે




Latest News