મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના હસ્તે IDY-2023 કાઉન્ટ ડાઉન ક્લોક રવાપર ચોકડીએ શરૂ કરાઇ


SHARE







મોરબીમાં ધારાસભ્યના હસ્તે IDY-2023 કાઉન્ટ ડાઉન ક્લોક રવાપર ચોકડીએ શરૂ કરાઇ

આગામી આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂનની ઉજવણી માટે બાકી રહેલ દિવસો, કલાકોની યાદ, મોરબી જિલ્લાની જનતાને સતત અપાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી રવાપર ચોકડી ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ IDY 2023 કાઉન્ટ ડાઉન ક્લોકનું ઉદ્ઘાટન ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે મોરબી જિલ્લાના યોગ ટ્રેનર્સ, યોગ કોચ, યોગ સાધકો અને ટીમ યોગમય મોરબી અને પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ તકે વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોઓર્ડીનેટર દ્વારા હાજર રહેલ મહેમાનો અને ટીમ યોગમય મોરબીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતી અને હાલમાં મોરબી જિલ્લામાં ચાલી રહેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃતિ અને આગામી કાર્યક્રમ માટે વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૮૬૨૮૨૫૨૭ ઉપર સંપર્ક કરીને જાણી શકશે






Latest News