મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને તેના દિકરાની તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા


SHARE





મોરબીના વિસીપરામાં રહેતા પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને તેના દિકરાની તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે જેથી તેના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

મોરબી પાલિકાના પુર્વ ઉપપ્રમુખ હાજીફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી (૫૨) અને તેના દિકરા હાજીઇમતીઆઝ હાજીફારૂકભાઈ મોટલાણી (૨૬)ને મોડી રાતે તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને હાલમાં વીસીપરામાં બેવડી હત્યા કરવામાં આવી હોવાથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોલીસે હત્યાના આ બનાવની એક એક કડી જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે 




Latest News