અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ વડાએ ટંકારા પોલીસ સ્ટેશન તથા ઔદ્યોગીક એકમોની મુલાકાત કરી


SHARE





મોરબી જિલ્લા પોલીસ વડાએ ટંકારા પોલીસ સ્ટેશન તથા ઔદ્યોગીક એકમોની મુલાકાત કરી

મોરબી જીલ્લા પોલીસ વડાએ ટંકારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.ની વિઝિટ કરીને મજુરોની સંખ્યા, પગાર, સ્વાસ્થ્ય તથા પ્રાથમિક સુવિધાની ચકાસણી કરી હતી.તેઓએ ટંકારા પોલીસ મથકની ચકાસણી દરમિયાન આ મુલાકાત કરી હતી.મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ ટંકારા થાણાની રૂટીન ચકાસણી અર્થે આવ્યા બાદ ટંકારાની બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.સહિતના એકમોની વિઝિટ કરી કરી હતી.જેમાં મજુરો, પગાર, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે સઘન ચકાસણી કરી હતી.ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે એસપૂ રાહુલ ત્રિપાઠીએ સ્વચ્છતા અને પર્યાવરણ લગત ફેક્ટરીના અભિગમની સરાહના કરી હતી.ઉપરાંત મશીનરીની કામગીરી, મજૂરો માટે રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી માહીતી મેળવી હતી.આ તકે ટંકારા પીએઆઇ હેરભા સહીતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.તેમજ આ ફેક્ટરી માલિક જગદીશ પનારાએ તેમની કંપીનીમાં સુવિધા અંગે અધિકારીઓને વાકેફ કર્યા હતા.




Latest News