મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતદાર ખેડૂતોને વાવેતર માટે અપાશે સહાય


SHARE







મોરબી જીલ્લામાં બાગાયતદાર ખેડૂતોને વાવેતર માટે અપાશે સહાય

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાઅર્ધપાકા મંડપપાકા મંડપતથા કાચા મંડપપ્લાસ્ટીક મલ્ચીંગપાવર ટીલરછુટા ફુલોટીસ્યુ કેળપપૈયા,ફળપાક વાવેતરટીસ્યુકલ્ચર ખારેક વાવેતરઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટદેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ,  ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત બાગાયત મશિનરીકોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ના કાર્યક્રમોબાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓમાં લાભ લેવા માટે ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

બાગાયતદારોને આ યોજનામાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અઆધારકાર્ડ નકલબેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેકજાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ)વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદનલાલબાગમોરબીના સરનામે સમય મર્યાદામાં  રજુ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે






Latest News