મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











ટંકારામાં સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ ભારતમાં સહકારી ક્ષેત્રે ભીષ્મ પિતામહ તરીકે જાણીતા ટંકારાના લખધીરગઢ ગામના મૂળ રહેવાસી સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ.વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ટંકારમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારાના આર્યસમાજ મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલ ખાતે રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન યોજાયેલ મેડિકલ કેમ્પમાં ડો. દિનેશ ગજેરા, ડો. ટી.કે.એમ. ઈશ્વર, ડો.સાગર બોડા, ડો. રમેશ બોડા, ડો. અજય છત્રોલા, ડો. ભાવેશ ઠોરિયા, ડો. દીપ ચિખલિયા, ડો. બીપીન ભીમાણી, ડો. રાજન જગડ, ડો. પરેશ પંડ્યા, ડો. સુભાષીની ઈશ્વર, ડો. તૃપ્તિ સાવરિયા સહિતની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી અને ઘણા દર્દીઓને કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે દલસુખભાઈ બોડા અને તેના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી






Latest News