અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ


SHARE





ટંકારાના હડમતિયા ગામે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકાઇ

 "મેલેરિયા મુક્ત ગુજરાત" અભિયાનને સાર્થક કરવા ટંકારા તાલુકાના હડમતીયા ગામની સ્કૂલોની આજુબાજુના તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવી હતી. મોરબી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. બાવરવાલજાઈ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયાટંકારા તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે,  આગામી દિવસોમાં રોગચાળો ન વકરે તે માટે ગામના  ખુલ્લા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવશે. જેના અનુસંધાને લજાઈ પીએચસી મેલેરિયા સુપરવાઈઝર મનસુખભાઈ મસોતહડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં ઈસ્માઈલ એ. કડીવારતાલુકા સુપરવાઈઝર હિતેશ પટેલસજજનપર સાહિલ બાદી દ્વારા ટીમ બનાવી લજાઈ પીએચસી હેઠળ આવતા તમામ ખુલ્લા જળાશયોખાબોચીયામાંખેત તલાવડાઓ તેમજ ઘરના ટાંકાઓમાં દવાઓ નાખવામાં આવી રહી છે. ગુજરાત સરકારનાં "મલેરીયા મુક્ત અભિયાન" ને સફળ બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી




Latest News