મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી


SHARE











મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ પદે જયદીપ કનુભાઈ હુંબલની વરણી

માળીયા મિયાણા તાલુકાનાં વવાણિયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માતાજીનાં સાનિધ્યમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને ત્યારે મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ મોરબીમાં રહેતા જયદીપ કનુભાઈ હુંબલ (JAYDEEP HUMBAL) ની વરણી કરવામાં આવી છે ત્યારે ચોમેરથી તેને શુભકામનાઓ મળી રહી છે.

તાજેતરમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના નવા સંગઠનની રચના કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે જયદીપ કનુભાઈ હુંબલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાયધનભાઈ ખાંભરા અને હકાભાઇ બાબુભાઈ ચાવડા તેમજ મહામંત્રી તરીકે વિજયભાઈ પુનાભાઈ ફૂગશીયા, સહમંત્રી તરીકે ઉગાભાઇ ગોવિંદભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે જેને  સમાજના આગેવાનો સહિતના લોકોએ આવકારીને તમામ હોદેદારોને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે આ સાથે એક કમિટી પણ બનાવવામાં આવી છે જેમાં સભ્ય તરીકે કાનાભાઈ રામભાઈ ચાવડા અને મયુરભાઈ ભાનુભાઈ સોનારાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ ખજાનચી તરીકે અજયભાઈ મેરામભાઇ ડાંગર અને કમિટી સભ્ય તરીકે પોલાભાઈ હમીરભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ખીમજીભાઈ ચાવડા, વિક્રમભાઈ હમીરભાઈ ચાવડા, અજયભાઈ ગોવિંદભાઈ બાલાસરા અને રાજેશભાઈ નારણભાઈ મંઢની વરણી કરવામાં આવી છે જેથી નવનિયુક્ત હોદેદારોને હાલમાં સમાજના આગેવાનો સહિતના લોકો તરફથી રૂબરૂ અને સોશ્યલ મીડિયાના મધ્યમથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.






Latest News