મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળતા મોરબી જીલ્લામાં કરાઇ ઉજવણી


SHARE







આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળતા મોરબી જીલ્લામાં કરાઇ ઉજવણી

મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને તેની ઉજવણી માટે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા સહિતના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને એકમેકને મીઠાઈ આપીને મો મીઠા કરાવ્યા હતા તેમજ આવનારા સમયમા મોરબી જીલ્લાની જનતાની સુખાકારી માટે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓ કાર્યક્રમ આપશે તેની ચર્ચા કરવામાં આવી હતી






Latest News