મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષિકાએ પોતાના પુત્રના જન્મદિવસે બાળકોને પોકેટ ડાયરીનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE







મોરબીમાં શિક્ષિકાએ પોતાના પુત્રના જન્મદિવસે બાળકોને પોકેટ ડાયરીનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના વિવેકભાઈ તથા પ્રિયાબેન વડાવિયાનાં સુપુત્ર વેદનાં જન્મદિવસ નિમિત બાળકો પોતાના ખીચામાં રાખી શકે એવી નાની પોકેટ બુકનું વિતરણ  શ્રી સાર્વજનિક પ્રાથમિક શાળા અને શ્રી ચાંદરાણી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને કરવામાં આવ્યું હતુ.આ પૉકેટ બુકમાં ઘડિયા, રોજબરોજ ઉપયોગમાં આવતા સ્પેલિંગ, બારાક્ષરી, ગુજરાતની શ્રેષ્ઠ વસ્તુઓ, સાદા વાક્યો, અંક ગણિત વગેરેનો સમાવેશ થાય છે.આ બુક દ્વારા બાળકો ચાલતા બેસતા પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે.અત્રે ઉલેખનીય છે કે આ બુક દ્વારા બાળકોનાં જ્ઞાનમાં વધારો થશે.હાલનાં આધુનિક યુગમાં લોકો ખૂબ મોંઘા ડેકોરેશન પાછળ ખર્ચ કરે છે પણ આ પરિવાર દ્વારા આવો ખોટો ખર્ચ ટાળીને બાળકોને આવી અમૂલ્ય ભેટ આપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે ખરેખર ખૂબ પ્રેરણાત્મક બાબત છે.ખરેખર જન્મ દિવસની ઉજવણી આવી રીતે જ કરવી જોઈએ.જેથી બધાનાં શુભ આશિષ બાળક સાથે જોડાયેલા રહે વેદના માતા પ્રિયાબેન વડાવ્યા પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોય તેઓએ પોતાની તેમજ અન્ય શાળામાં બાળકોને આ પોકેટ ડાયરી આપી હતી અને તેમ કરીને પોતાના પુત્રને જન્મદિવસ ઉજવ્યો હતો






Latest News