મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

ગાંધીધામના ચોરીના ગુનામાં મોરબી એસઓજીની ટીમે જાજાસરથી આરોપીને દબોચ્યો


SHARE







ગાંધીધામના ચોરીના ગુનામાં મોરબી એસઓજીની ટીમે જાજાસરથી આરોપીને દબોચ્યો

મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સ્ટાફના સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ બાતમી આધારે ગાંધીધામ (પૂર્વ કચ્છ)માં ચોરી થયેલ હતી તે ગુનામાં ફરાર આરોપી આરોપી મહેશ પરબતભાઇ પરમાર માળીયા મિયાણા તાલુકાનાં જાજાસર ગામે રહેતો હોય ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે જજાસર ગામના જાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસેથી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News