મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે પ્લોટ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ


SHARE







મોરબીના ઘુંટુ ગામે પ્લોટ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩માં લેવાયેલ PSE શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ કરી છે ત્યારે આ PSEની પરીક્ષામાં મોરબીના ઘુંટુ ગામે આવેલ પ્લોટ પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય છે આ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર, એસએમસી અને સરપંચ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેવું શાળાના આચાર્યએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News