મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ધારાસભય કાંતિભાઈની હાજરીમાં ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો


SHARE











મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ધારાસભય કાંતિભાઈની હાજરીમાં ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે થનગનાટ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ અને ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને બાળકોના ઉત્થાન માટે શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં મોરબી જિલ્લામાંથી આઇએએસ અને આઇપીએસ અધિકારી બને તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી કરી હતી આ તકે શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડેલીયા, હાર્દિકભાઈ પાડેલીયા તેમજ અતુલભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને સફળ કાર્યક્રમ માટે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા






Latest News