હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માજી સૈનિકોના વિવિધ પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમાં માજી સૈનિકોના વિવિધ પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત શ્રદ્ધા માજી સૈનિક મંડળની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી હતી ત્યારે માજી સૈનિકો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને માજી સૈનિક મંડળના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને પ્રશ્નોના યોગ્ય ઉકેલની ખાતરી તેમણે આપી હતી તેવું સંસ્થાના પ્રમુખ અશોકસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News