મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈની હાજરીમાં નિવૃત આર્મીમેનનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈની હાજરીમાં નિવૃત આર્મીમેનનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી દેશની આર્મીમાં રહીને સેવા કરતાં આર્મીમેન નારણભાઈ ખીમજીભાઈ સોલંકી વય મર્યાદાના લીધે આર્મીમાંથી નિવૃત થયેલા છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સોઓરડી પાસે સન્માન સમારોહ અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું હતું ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા અને તમામે નિવૃત આર્મીમેન નારણભાઈ સોલંકીનું શાલ ઓઢાળીને સન્માન કર્યું હતું આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યાર બાદ તમામ લોકોએ તાવાનો પ્રસાદ લીધો હતો અને રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌતમભાઈ સોલંકી સહિતના તેમના પરિવારના સભ્યો અને ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News