મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું


SHARE











મોરબીમાં વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ખાતે જિલ્લા વહીવટીતંત્રડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા યુવા વિકાસ વિભાગના સહયોગથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓરિએન્ટેશનજાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News