મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ  ટ્રોફીમાં અમરેલીને હરાવી મોરબી જિલ્લા પંચાયતની ટીમ પહોચી સેમીફાઈનલમાં


SHARE







સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ  ટ્રોફીમાં અમરેલીને હરાવી મોરબી જિલ્લા પંચાયતની ટીમ પહોચી સેમીફાઈનલમાં

રાજકોટના રતનપર ખાતે રમાઈ રહેલી સ્વામી વિવેકાનંદ ચેમ્પિયન્સ ટ્રોફી  અમરેલી જિલ્લા પંચાયતએ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૧૯ રન બનાવ્યા હતા. જેની સામે મોરબી જિલ્લા પંચાયતની ટીમે ૧૫.૫ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી વિજય મેળવ્યો હતો. જેમાં મોરબી તરફથી હરદેવસિંહ જાડેજાએ સ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરતાં ૩૬ બોલમા ૫૧ રન કરી ફિફ્ટી નોંધાવી હતી અને મેહુલ વૈષ્ણવએ ૨૪ બોલમાં ૨૪ રન કર્યા હતાં. તો જયદીપ ગોહિલએ ૪ ઓવરમાં ૧૦ રન આપીને ૩ વિકેટ અને જુણેજા જાહિદએ ૪ ઓવરમાં ૧૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. જેથી કરીને જયદીપ ગોહીલને મેન ઓફ ઘી મેચ જાહેર કરવામાં આવ્યા હતાં. તેમ કોચ તુષારભાઈ બોપલિયા અને મેનેજર દિનેશભાઈ  હુંબલની યાદી જણાવે છે.






Latest News