મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં લોકસભા પરિવાર દ્વારા સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં લોકસભા પરિવાર દ્વારા સૌથી લાંબી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદીના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી તા. ૧૮ થી શરૂ થયેલ છે અને કચ્છના ક્રિકેટ ઇતિહાસમાં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબીની ૧૩૮ ટીમો ભાગ લેશે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તા. ૧૯ ના પ્રથમ મેચ જે.બી. સ્પોર્ટ્સ ગાંધીધામ અને મહાદેવ ઇલેવન ગાંધીધામ વચ્ચે થઈ હતી જેમાં જે.બી. સ્પોર્ટ્સ ગાંધીધામ ટીમ વિજેતા થઈ અને બીજી મેચ અમિત ઓપટીક્સ ભુજ અને એન.એસ.કે. ટીમ અંજાર વચ્ચે રમાઈ જેમાં અમિત ઓપટીક્સ ભુજ ટીમ વિજેતા થઈ હતી અને ત્રીજી મેચ વિનોદ ચાવડા ફેન ક્લબ અને જીનામ ઇલેવન ડગારા ટીમ વચ્ચે રમાઈ જેમાં વિનોદ ચાવડા ફેન કલ મેચ જીતી હતીખુબજ ઉત્સાહ પૂર્વક બંને મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી.






Latest News