મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્પેક્ટ્રમ એક્ઝિબિશન યોજાશે


SHARE







મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં સ્પેક્ટ્રમ એક્ઝિબિશન યોજાશે

મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ ન્યૂ એરા સ્કૂલ ખાતે સ્પેક્ટ્રમ એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૧ અને ૧ ના રોજ બે દિવસીય એક્ઝિબિશન રાખવામા આવ્યું છે જેને જોવા માટે મોરબીની તમામ  શાળાના વિદ્યાર્થીઓએ આવી શકે છે


મોરબીની ન્યૂ એરા સ્કૂલ ખાતે એક્ઝિબિશન સ્પેક્ટ્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને જોવા માટે દરેક શાળાના વિદ્યાર્થી તથા તેમના વાલીઓ આવી શકે છે જેમાં તેને અનેક પ્રશ્નોના જવાબ મળશે. જેમ કે, શું આપને ખબર છે કે ચિત્રકામથી મગજના સ્નાયુ સતેજ થાય છે?, કારના સ્પેરપાર્ટ્સ ઘરે પ્રિન્ટ થાય તો ?, Have you seen “No sleeping while Driving” Glasses ?, Can you make 3D models? , વિશ્વના કયા કયા દેશોમાં તથા ભારતના કયા કયા રાજ્યમાં આપણી સેના ગોઠવાયેલી છે ?, શું આપ જાણો છો કે રાઇફલ કેમ પકડી શકાય ?, શું આપણે ફૂટબોલ રમવું છે પણ તેના વિષે જાણકારી નથી ? આ તમામ પ્રશ્નનોના જવાબ એક્ઝિબિશનમાં મળશે. જેથી કરીને સ્પેક્ટ્રમ એક્ઝિબિશનના બન્ને દિવસમાં સવારે ૮:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કોઈપણ વિદ્યાથી અને વાલી આવી શકે છે તેવું શાળાના સંચાલક હાર્દિકભાઇ પાડલિયાએ જણાવ્યુ છે






Latest News