મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની નાગનાથ શેરી નજીકથી છ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE







મોરબીની નાગનાથ શેરી નજીકથી છ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરી નજીકથી એક્ટિવા પસાર થતું હતું તે એકટીવા ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે એક્ટિવા અને દારૂનો જથ્થો મળીને ૨૧૮૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ગ્રીનચોકથી નાગનાથ શેરી તરફ જવાના રસ્તા ઉપરથી એકટીવા નં. જીજે ૩૬ જે ૦૭૪ પસાર થતું હતું જે એકટીવાને રોકીને પોલીસે એક્ટિવા ચાલકને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવતા ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૨૧૮૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને નિરજરભાઈ દિલીપભાઈ ઓઝા જાતે બ્રાહ્મણ (૪૨) રહે. નાગનાથ શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની છ બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News