મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના રેકઝીન યુનીટો બે યુનિટમાંથી જીએસટી ચોરી: રિકવરી માટે કાર્યવાહી


SHARE











ટંકારા તાલુકાના રેકઝીન યુનીટો બે યુનિટમાંથી જીએસટી ચોરી: રિકવરી માટે કાર્યવાહી

રાજકોટ સીજીએસટી ટીમ વિભાગ દ્વારા ટંકારાના બે રેકઝીન યુનીટો પર રેડ કરવામાં આવી હતી ત્યારે જીએસટી ચોરી સામે આવી છે અને સીજીએસટીની કાર્યવાહીમાં ટંકારાના બે રેકઝીનના યુનિટોમાં ૪૦ લાખની જીએસટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રાજકોટ સીજીએસટીની ટીમના રાજેન્દ્ર મીનાજે.ડી. પરમાર સહિતની ટીમે ટંકારા તાલુકામાં આવેલ સ્વીઝર પોલી પ્લાસ્ટ અને શાલદીપ કોટિંગ નામના બે રેકઝીનના યુનિટો ઉપર દરોડા પડ્યા હતા અને રાજકોટની સીજીએસટી ટીમ દ્વારા આ બન્ને યુનિટોમાં જીએસટી અંગે ડોક્યુમેન્ટની તપાસ કરતા ૪૦ લાખની જીએસટીની ચોરી કરાઈ હોવાનો સામે આવ્યું છે અને આ બન્ને યુનિટો દ્વારા કિંમતમાં અંડર ઇન્વોઇસ અને બિલ વગર તૈયાર માલનું વેચાણ કરીને જીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું પણ અધિકારીને ધ્યાને આવ્યું છે જેથી કરીને જીએસટી ચોરી કરનાર બંને યુનિટના સંચાલકો પાસેથી સીજીએસટી ટીમે રિકવરી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે






Latest News