મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં આજે દિવાળીની રાતે ફાયર બ્રિગ્રેડની ટિમ ખડેપગ


SHARE







મોરબીમાં આજે દિવાળીની રાતે ફાયર બ્રિગ્રેડની ટિમ ખડેપગ

દિવાળીની રાતે ફટાકડાના કારણે કોઈ પણ જગ્યાએ આગની ઘટના બને તો તાત્કાલિક તેને કંટ્રોલ કરી શકાય તે માટે મોરબી પાલિકાના ફાયર બ્રિગ્રેડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને દિવાળીની રાત્રે આગ બુઝવવા માટે આખી રાત મોરબીના ફાયર બ્રિગ્રેડની ટિમ ખાડે પગે રહેશે

મોરબીમાં ફાયર બ્રિગ્રેડની ટિમ દિવાળીની રાતે લોકોની  સલામતી માટે ખડેપગે રહેવાની છે અને ફટાકડાથી કે પછી અન્ય કોઈ પણ કારણોસર આગ લાગે તો તાત્કાલિક તેને કાબુમાં લઈએ શકાય તે માટે બે મીની અને બે મોટા એમ ચાર ફાયર ફાયટર સાથે ૨૫ ફાયર બ્રિગ્રેડના જવાનો ખડેપગે રહેશે. આજે રાતે સામાકાંઠે મહારણ પતાપ સર્કલ, શનાળા રોડ નવા બસ સ્ટેશન અને ફાયર બ્રિગ્રેડની ઓફીસ એમ ત્રણ જગ્યાએ ફાયરની ગાડીઓ અને સ્ટાફને મૂકવામાં આવેલ છે






Latest News