મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં વર્લ્ડ સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી


SHARE





મોરબીમાં વર્લ્ડ સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્લ્ડ સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ભારત દેશમાં ભવિષ્ય સમાન એનસીસી કેડેટ તેમજ રાજકોટ બટાલિયન હવલદાર મેજર કુલદિપ સીંગ (EX ITBP), પરમાર ઓધવજી વીરજીભાઇ, એનસીસી ઓફિસર ડૉ. બી.એમ. શર્મા, એમ.એમ. સાયન્સ કૉલેજ પ્રિન્સિપાલ ડૉ. એચ.સી. માંડવીયા તેમજ "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી રોકેટ સાયન્સ વિષે માહિતી આપનાર દિપેન એલ. ભટ્ટ જેમાં કેડેટ તેમજ ઓફિસર રોકેટ જાતે બનાવવાથી લઇ જાતે ઉડાડવાની સમજણ લીધી હતી એવું "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર એલ.એમ. ભટ્ટ દ્વારા માહિતી આપી હતી




Latest News