મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરાયો


SHARE







મોરબીના વાવડી રોડ ઉપર કોંગ્રેસ દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરાયો

મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલના માગૅદશૅન હેઠળ મોરબીના વોર્ડ-૧ માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી છે અને મારું બુથ મારું ગોરવ અંતર્ગત લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો તેમજ મોરબી તાલુકા  કોગ્રેસ  પ્રમુખ  કે.ડી.પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રમેશભાઈ રબારી, મુસ્તાકભાઈ સુમરા, અશ્વિનભાઈ વિડજા, રજનીભાઈ સિરવી,  કે.ડી.બાવરવા, મોરબી જિલ્લા બક્ષિપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ જારિયા, મોરબી કોંગ્રેસનાં માજી મુકેશભાઈ ગામી, રમેશભાઈ જારિયા, જાનમોહમ્મદભાઈ, પ્રભુભાઈ બાવરવા, દીપકભાઈ પરમાર સહિતના સાથે રહ્યા હતા અને વાવડી રોડ ઉપર જુદીજુદી સોસાયટીમાં ઘરે ઘરે જઈને કોગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકા આપવામાં આવી હતી






Latest News