મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ !: મહેશ રાજ્યગુરુ


SHARE







મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ !: મહેશ રાજ્યગુરુ

મોરબીની પાલિકાનો એ ગ્રેડની પાલિકામાં સમાવેશ થયે છે તો પણ આજની તારીખે મોરબી શહેર નર્કાગાર સમાન બની ગયેલ છે અને આજની તારીખે મોરબીના વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ થઈ ગયેલ છે જેથી કરીને પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે કોંગ્રેસનાં આગેવાને સવાલો ઉઠાવ્યા છે

છેલ્લા ચાર દિવસથી વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી બંઘ થઈ ગયેલ છે અને રોટરીનગર, રીલીફનગર સહિતના સોસાયટી વિસ્તારમાં કચરા લેવા માટે ગાડી આવતી ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા પાલિકાના સત્તાધીશોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે, પાલિકાના ઉપપ્રમુખ આ વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ વોર્ડ નં-૩ માં કચરા કલેક્શનની ગાડી આવતી નથી તો પછી બીજા વિસ્તારોમાં સ્થિતિ શું હશે તે સૌથી મોટો સવાલ છે અને લોકો પાલિકામાં ટેક્સ ભરતા હો તો પણ તેને પ્રાથમિક સુવિધાઓ પણ પાલિકામાંથી આપવામાં આવતી નથી






Latest News