મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સાહસ એવોર્ડ માટે ૨૦ મી સુધી અરજી કરી શકશે


SHARE







મોરબી જીલ્લામાં સાહસ એવોર્ડ માટે ૨૦ મી સુધી અરજી કરી શકશે

રમત-ગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરિતકમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા સાહસ-શૌર્યતબીબી અને સેવાજાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૪૨૦૧૫૨૦૧૬૨૦૧૭૨૦૧૮૨૦૧૯૨૦૨૦૨૦૨૧ જે તે વર્ષની તા.૧- જાન્યુઆરી થી તા. ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્યતબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ વ્યક્તિ/સંસ્થાનું સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવા માટે અરજી મંગાવવામાં આવે છે. જેની નિયત નમુનાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીરૂમ નં.૨૩૬ તથા રૂમ નં.૨૫૭બીજો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી - ૩૬૩૬૪૨ ખાતેથી મેળવી તથા તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાનકામકાજના દિવસોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને જમાં કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News