મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી વીજ કચેરી હેઠળ સર્કલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી અને જનરલ કાઉન્સિલ મેમ્બરની પસંદગી કરાઇ


SHARE







મોરબી વીજ કચેરી હેઠળ સર્કલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી અને જનરલ કાઉન્સિલ મેમ્બરની પસંદગી કરાઇ

મોરબી વર્તુળ કચેરી હેઠળ સર્વ સંમતિથી કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વિના સર્કલ સેક્રેટરી, ડિવિઝનલ સેક્રેટરી અને જનરલ કાઉન્સિલ મેમ્બરની પસંદગી કરવામાં આવેલ હતી.

મોરબી વર્તુળ કચેરી હેઠળ ઇલેક્શન વગર, સિલેક્શનથી નિમણુંક પામેલ નવા હોદ્દેદારોમાં સર્કલ સેક્રેટરી એન.ડી. પટેલ, ડિવિઝનલ સેક્રેટરી ડી.એન. ભીલા, એન.આર. પટેલ, એમ.બી. જાદવ, આર.જે. પ્રજાપતિ અને આર.જી. સોજીત્રા, જીસી મેમ્બરમાં એન.કે. દેસાઈ, એચ.કે. દેત્રોજા, એમ.એચ. કાસુન્દ્રા, કે.પી. મહેતા, એચ.એચ. પટેલ, સી.જી. પટેલની પસંદગી કરવામાં આવેલ છે આ કાર્યક્ર્મમાં અધિક્ષક ઈજનેર બી.આર. વડાવીયા ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ મોરબીનો ઉત્સાહ વધાર્યો હતો તો કાર્યપાલક ઇજનેર પી.પી. બાવરવા, તથા જે.સી. ગોસ્વામી પાનાં હાજર રહ્યા હતા તેમજ આર.આર. પડસુંબિયા તથા એ.કે. મોરડીયા દ્વારા નવા ચૂંટાયેલા હોદ્દેદારોને ટીમ મોરબી વતી શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News