મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર અને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માળાનું વિતરણ


SHARE







મોરબીની ગર્લ્સ હાઇસ્કૂલમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીના માળા મૂકાયા

 મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ  ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં પંખીના માળા લગાવવામાં આવ્યા હતા. આ સમયે એમ.પી. શેઠ. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ  ઉષાબેન એમ. જાદવ, ગીતાબેન ગાવિત, વર્ષાબેન સુખાનંદી તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), નકુમ મનોજ, નકુમ હર્ષદ, નકુમ હાર્દિક ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પક્ષીના માળા-કુંડાનું વિતરણ

 મોરબીમાં ગઇકાલે અબોલ જીવ પશુ પક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અલગ-અલગ જગ્યાએ પક્ષી માટે પાણી તથા ચણ માટેના કુંડા, ચકલી માટે પૂઠાના ચકલી ઘર અને ચકલી માટે માટીના ચકલી ઘર મુકવામાં આવેલ હતા આ પ્રોજેક્ટમાં રંજનબેન સારડા, કવિતાબેન મદ્લાણી, પ્રીતિબેન દેસાઈ, રેખાબેન મોર, કિરણબેન મિશ્રા, નિશીબેન બંસલ, બબીતાબેન સાંધી, તેમજ બલ્કેશ મીના સહિત અન્ય સભ્યોએ હાજરી આપી હતી






Latest News