મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપોમાં રાજકોટ વિભાગીય નિયામકની ટીમોના ધામા


SHARE







મોરબી એસટી ડેપોમાં રાજકોટ વિભાગીય નિયામકની ટીમોના ધામા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે આજે રાજકોટ વિભાગીય નિયામકની ટીમોએ ધામા નાખવામાં આવ્યા છે અને મોરબી એસટી ડેપો ખાતે કરવામાં આવતી જુદીજુદી કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને જુદાજુદા રૂટની ગાડીઓના રીપેરીંગ કામથી લઈને બસો સમયસર દોડે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે તેમજ બસના મેન્ટેનન્સ, એકાઉન્ટ સહિતના જુદાજુદા વિભાગના હેડ આજે મોરબી આવેલ છે અને મોરબી જિલ્લાની અંદર એસટી ડેપો દ્વારા જે કામ કરવામાં આવે છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી એસટી ડેપો દ્વારા ચલાવવામાં આવતી બસમાં અગાઉ ઘણા એસટી રૂટ સમયસર ન હોવાની ફરિયાદો ઉઠી હતી તે સહિતની કામગીરીનું હાલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે






Latest News