વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ
SHARE
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ
આજથી ચાર વર્ષ પહેલા તહેવારોના દિવસોમાં લોકો ઝૂલતા પુલે ફરવા માટે ગયા હતા ત્યારે પુલ તૂટી પડવાથી હસતા-રમતા ૧૩૫ માસૂમ જીવો ક્ષણવારમાં કાળના મુખમાં હોમાઈ ગયા હતા. જેથી આ દિવસે અનેક આંખોમાં આજે પણ આંસુ સુકાતા નથી અને કાળમુખો દિવસ લોકોને ભૂલતો નથી ત્યારે મોરબીના પરહિતકર્મ ગ્રુપ દ્રારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા દિવગંતોની આત્મની શાંતી અને મોક્ષાર્થે 51 નાળીયેર કીડીયારું પુરીને તેમજ કુતરાઓને દુધ પિવડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ચોથી વાર્ષીક પુણ્યતિથિએ દિવંગત આત્માઓના મોક્ષર્થે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો