CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
મોરબી: તાર ફેન્સિંગ યોજના હેઠળ ૧.૮૦ લાખની સરકારી સહાય મેળવી ખેડૂતે જંગલી ભૂંડ-રોઝડાના ત્રાસથી મેળવી મુક્તિ
SHARE
મોરબી: તાર ફેન્સિંગ યોજના હેઠળ ૧.૮૦ લાખની સરકારી સહાય મેળવી ખેડૂતે જંગલી ભૂંડ-રોઝડાના ત્રાસથી મેળવી મુક્તિ
સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરબી જિલ્લાના ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારની તાર ફેન્સિંગ યોજના હેઠળ રૂ. ૧,૮૦,૦૦૦ની સહાય મેળવી પોતાના ખેતરમાં તાર ફેન્સિંગ કરાવ્યું છે.
અગાઉ તેમના ખેતરમાં જંગલી ભૂંડ અને રોઝડા જેવા વન્ય પ્રાણીઓના ત્રાસને કારણે પાકને નુકસાન થતું હતું. પરંતુ સરકારી સહાયથી તાર ફેન્સિંગ કરાવ્યા બાદ હવે તેમના ખેતરનો પાક સુરક્ષિત બન્યો છે અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનમાં રાહત મળી છે. સરકારની આ સહાયથી ખેતીને સુરક્ષા મળતાં ખેડૂત હંસરાજભાઈ હડિયાલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.