મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી


SHARE













ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી

મોરબી રાજકોટ રોડ પર આવેલા ટંકારામાં ઓવરબ્રિજ ઉતારતા અકસ્માત થયો હતો. જેમા મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસની સાથે કન્ટેનર અથડાયુ હતુ જે બનાવમાં બસમાં નુકશાન થયુ હતુ અને કન્ટેનર પલટી મારી ગયુ હતુ.

ટંકારાથી રાજકોટ તરફ એસટીની બસ જઈ રહી હતી ત્યારે ઓવરબ્રિજ ઉપરથી આવતા એક ટ્રક કંન્ટેનર આલી રહ્યુ હતુ જે બસની સાથે અથડાયુ હતુ જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી બસમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા જો કે, બનાવમાં કોઇને પણ ઇજા થઇ નથી પરંતુ ટ્રક પલટી મારીને સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રોગ સાઈડમાં પડયુ હતુ. આ બનાવમાં બસની અંદર નુકસાન થયું હોવાના કારણે મુસાફરો રજડી પડ્યા હતા તેના માટે તાત્કાલિક વૈકલ્પિક એસટી બસની વ્યવસ્થા કરાવવામાં આવી હતી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News