મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE







મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આર્થિક સ્થિતિ નબળી હોય, વંચિત પરિવારના હોય કે પછી ગંગા સ્વરૂપ બહેનો અને તેમની દીકરીઓને પગભર કરવા માટે નવ જેટલા સિવણ કેન્દ્રો તેમજ ત્રણ જેટલા બ્યુટી પાર્લર કેન્દ્રો ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલા કુબેરનાથ મંદિરની બાજુમાં આવેલ લુહાર શેરીમાં જાગૃતિબેન પરમાર દ્વારા સિવાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે ત્યાં દેવકરણભાઈ આદ્રોજા અને શારદાબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ લાભાર્થી બહેનોને સિવણની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લેનારા બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ત્યારે ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, અનષ્ટોપેબલ ગૃપના હેતલબેન પટેલ રેખાબેન પટેલ તથા સિદસર ઉમિયા મહિલા સમિતિના સુકેતાબેન સાપરિયા, ઈન્દુબેન ફળદુકાજલબેન આદ્રોજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News