મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કડીવાર પરીવાર દિકરી પુત્રવધુ અને પૌત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં કડીવાર પરીવાર દિકરી પુત્રવધુ અને પૌત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

મોરબીમાં રહેતા કડીવાર પરીવાર દિકરી પ્રકૃતીના પેહલા જન્મ દિવસ નિમિતે તેમજ પુત્રવધુના જન્મદિવસ  નિમિત્તે દાદા કડીવાર ઠાકરશીભાઈ મોહનભાઈ અને દાદી ગૌરીબને ઠાકરશીભાઈ દ્વારા પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. અને કડીવાર પરીવારની દિકરી પ્રકૃતિ અને પુત્રવધુ પ્રિયંકા સાગરભાઈ કડીવારના જન્મદિવસે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અબોલ જીવો જેમકે પક્ષી, સસલા, મીંદડી અને ગાય-કુતરાને ખોરાક આપીને તેમજ સનાતન ધર્મ મુજબ શિવમદિરમાં દિપમાળા અને ધ્વજારોહણ કરીને દિપદાન આરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી.અને સાથે લોકેને પણ જન્મદિવસ તેમજ ધરના સારા પ્રસંગમાં આ પહેલ કરવા માટે કડીવાર પરીવારે અપીલ કરી હતી.






Latest News