મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં


SHARE







મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં

કોરોનાના કેસ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે અને તે દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવામાં અગાઉ મોરબી જિલ્લામાં કોરોના નામ ક્રમશઃ પાંચ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે નવા બે કેસ અને આજના દિવસમાં નવા બે કેસ આમ કુલ મળીને છેલ્લા બે દિવસમાં ચાર નવા કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જો કે, અગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તે પૈકીના બે દર્દીઓની સારવાર થઈ જતા તેઓને સારું થઈ ગયું છે અને હાલમાં કોરોનાના સાત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે






Latest News