મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે હોસ્પિટલ અને હોટલમાં તેમજ વિદ્યાર્થીઓને ફાયરની તાલીમ આપી


SHARE







મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે હોસ્પિટલ અને હોટલમાં તેમજ વિદ્યાર્થીઓને ફાયરની તાલીમ આપી

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા 2 હોસ્પિટલ, 4 હોટલ તથા મકનસર પોલીસ હેડ કવાટર ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં 130 બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. તેમજ મોરબી શહેરમાં જુદી જુદી 5 જગ્યાએ આગ લાગવાના બનાવ અને ત્રણ રેસ્ક્યુકોલ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પોહચીને ઈમરજન્સી સેવા આપેલ હતી તેવી માહિતી ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ છે.






Latest News