મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી વિહીપ બજરંગ દળ દ્રારા સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબી વિહીપ બજરંગ દળ દ્રારા સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી પ્રખંડ દ્રારા શ્રી હનુમાન જન્મોત્સવ અને બજરંગ દળ બલોપાસના દિવસ નિમિતે મોરબી પ્રખંડ ખાતે સામુહિક સૂર્યનમસ્કાર અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ જેમાં સૂર્યનમસ્કારમાં ૮૫ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.ત્યાર બાદ બજરંગ દળ બાલોપાસના દિવસ હોવાથી આજે કબડ્ડી સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ  ટીમ દ્રારા કબડ્ડી સ્પર્ધા થયેલ તેમાં સાર્થક સ્કુલના બજરંગી ભાઈઓની જીત થયેલ.સૂર્ય નમસ્કાર તથા કબ્બડ્ડી સ્પર્ધાના આયોજનમાં ભાગ લેનાર દરેક સભ્યો, કાર્યકર્તાઓ, કાર્યક્રમનાં સહયોગી સંસ્થા તેમજ સૌજન્ય અને વિહિપ બજરંગદળ સમગ્ર ટીમ દ્રારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો






Latest News