મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટ યોજાઇ


SHARE







ટંકારામાં દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટ યોજાઇ

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્મારક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દયાનંદ સરસ્વતિની જન્મ જંયતિ નિમિત્તે રાત્રિપ્રકાશ વોલીબોલ શુટીંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ટુર્નામેન્‍ટમાં 16 ટીમોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને શીલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શહેરી કેટેગરીમાં બેસ્ટ શૂટર દિલીપભાઈ ગોહેલ, બેસ્ટ નેટી રાણીપા જીજ્ઞેશભાઈ અને વિડજા સંતોષભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ બનેલ છે. ગ્રામિણ કેટેગરીમાં બેસ્ટ શૂટર સંજયભાઈ ભાલોડીયા, બેસ્ટ નેટી સતિષભાઈ ગડારા અને ભાલોડીયા અલ્પેશભાઈ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ થયેલ છે આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે દિપકભાઈ વ્યાસ, ગજેન્‍દ્રભાઈ કારેલીયા અને દેવકુમાર પડસુંબીય સહિત આર્યવીર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી આ મેચમાં અમિતભાઈ પટેલ અને દિલીપભાઈ ગાહેલ, જીજ્ઞેશ રાણીપાએ રેફરી તરીકેની સેવા આપી હતી. અને મહાનુભાવોના હસ્તે ઋષિ બોધોત્સવની પૂર્વ સંધ્યાએ દરેક વિજેતા અને રનર્સઅપના ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા






Latest News