મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાના વિદ્યાર્થીઓએ આપી ગીતા જ્ઞાન કસોટી


SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાના વિદ્યાર્થીઓએ આપી ગીતા જ્ઞાન કસોટી

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિકના ૮૫૭૦ અને કોલેજના ૩૫૦૦ આમ કુલ ૧૨૦૭૦  વિદ્યાર્થીઓએ આ કસોટી આપી છે હવે આગળના તબક્કે બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનારની તાલુકા કક્ષાએ કસોટી લેવામાં આવશે અને સ્પર્ધકોને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે આ ગીતાજ્ઞાન કસોટીને સફળ બનાવવા માટે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, સંચાલક અને વિદ્યાર્થીઓનો આયોજકોએ આભાર વ્યક્ત કરેલ છે






Latest News