મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ગટરની  સમસ્યાથી લોકો ત્રાહિમામ


SHARE







મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ગટરની  સમસ્યાથી લોકો ત્રાહિમામ

મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભારાઈ છે અને દુર્ગંધ મારતું પાણી શેરીમાં ભરાઈ જાય છે જેથી કરીને લોકોને આ ગંદકીની વચ્ચે જ રહેવું પડે અને તેમાંથી જ ચાલીને નીકળવું પડે છે જેથી કરીને રોગચાળાનું જોખમ રહે છે અને આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી અને પાલિકાએ હેલ્પ લાઇન નંબર તરીકે જે નંબર અગાઉ જાહેર કર્યા હતા તે નંબર કોઈ ઉપાડતા નથી જેથી લોકોને ના છૂટકે પોતાના ઘર પાસે ગંદકીની વચ્ચે જ રહેવું પડે છે સામાન્ય રીતે વરસાદ હોય તો વરસાદી પાણી શેરીમાં ભરાઈ છે જો કે, ભીમરાવનગરમાં વગર વરસાદે ગટરના પાણી ઘણા સમયથી ભરાયેલ છે તો પણ ગટરની ગંદકીના પ્રશ્નને ઉકેલવામાં આવી રહ્યો નથી માટે લોકોને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડે છે






Latest News