મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમા પાંચ મહિલા સહિત જુગાર રમતા ૧૯ જુગારી પકડાયા


SHARE







મોરબીમા પાંચ મહિલા સહિત જુગાર રમતા ૧૯ જુગારી પકડાયા

મોરબીના કાલીકા પ્લોટમા બાવા અહેમદશાહ મસ્જીદ વાળી શેરીમા જાહેરમા જુગાર રમાતા હોવાની હક્કિત મળી હતી ત્યારે જુગાર રમતા પાંચ મહિલા સહિત કુલ ૧૦ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૭,૨૦૦ ની રોકડ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલીકા પ્લોટ બાવા અહેમદશાહ મસ્જીદ વાળી શેરીમા જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા, ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી, અબ્દુલા મહેબુબભાઇ આરબ, અસલમભાઇ અમીનભાઇ માજોઠી, અજયભાઇ રમેશભાઇ ભટી, બેનરજીબેન રીયાજભાઇ જુણાચ, જસ્મીનબેન મોહીનભાઇ ચાનીયા, દક્ષાબેન સંજયભાઇ બેલદાર, ગુલશનબેન રફીકભાઇ શેખ અને ફરીદાબેન અબ્દુલભાઇ સુમરા નામના મહિલાને રોકડા રૂપિયા ૨૭,૨૦૦ ની રોકડ કબજે કરેલ છે 






Latest News