મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ


SHARE







મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ

મોરબીના કંડલા બાયપાસ નવલખી રોડ ઉપર ગાડીમાં આગ લાગ્યા હોવાનો કોલ ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમને આપવામાં આવેલ હતો જેથી ફાયરની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને ગાડીમાં લાગેલ આગ પર કાબૂ મેળવવામાં આવેલ હતો જો કે, આ મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેથી સહુ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના કર્મચારી દ્વારા સરકારી અને ખાનગી શાળાના 87 જેટલા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ મોરબીમાં આવેલ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ કર્યું હતું અને અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૮૫ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ અને અમુકમાં કામગીરી ચાલુ છે.






Latest News