મોરબી જીલ્લા વિહિપ માતૃશક્તિએ ગાયોને લાડવા ખવડાવ્યા
SHARE








મોરબી જીલ્લા વિહિપ માતૃશક્તિએ ગાયોને લાડવા ખવડાવ્યા
મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા સવાસો કિલોનાં લડવા તૈયાર કરવામાં આવ્યા હતા અને તે લાડવા ગાય માતા અને નંદી મહારાજને ટોબરિયા હનુમાનજી શક્ત શનાળા ખાતેની ગૌશાળામાં આપવામાં આવ્યા હતા

