મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં લઘુશંકા-ગંદકી કરનારાઓ સહિતના દંડાયા


SHARE







મોરબીમાં જાહેરમાં લઘુશંકા-ગંદકી કરનારાઓ સહિતના દંડાયા

મોરબી મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 36 આસામીઓ પાસેથી 16,900 નો દંડ, ગંદકી કરતાં 23 આસામીઓ પાસેથી 2700 નો દંડ, જાહેરમાં કચરો સળગાવતા 6 આસામીઓ પાસેથી 3800 નો દંડ તથા જાહેરમાં લઘુશંકા કરતા 3 આસામીઓ પાસેથી 300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને કમિશનર દ્વારા ઝોન 1ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કમિશનર દ્વારા ઝોન 1ના સફાઈ કર્મચારીની હાજરી, કચરા કલેક્શનની કામગીરી તથા GVP પોઇન્ટની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગંદકી કરતા બે આસામી પાસેથી 3000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.






Latest News