મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે બંધ પડેલા સિરામિક કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ યુવાનનું મોત


SHARE







મોરબીના જૂના ઘૂટું રોડે બંધ પડેલા સિરામિક કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ યુવાનનું મોત

મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ યેસા ટાઇલ્સ નામના પડી ગયેલા કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જૂના ઘૂટું રોડે આવેલ સિટી સીરામીક કારખાનાના લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સદરે આલમ ઉર્ફે મુલચંદ મોહમદ તૈયબ શેખ (38) નામના યુવાનો જુના રોડ ઉપર આવેલ સેલોન સીરામીકની બાજુમાં બંધ પડેલ યેસા સિરામિક નામના પડી ગયેલા કારખાનામાં માટીના ઢગલા ઉપર બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોહમદ ગુલાબ મોહમદ તૈયબ શેખ (40) રહે. સોની સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં જાંબુડીયા તાલુકો મોરબી મૂળ રહે. બિહાર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News