મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતની ટિમ જાહેર


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતની ટિમ જાહેર

મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખની વરણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી ત્યાર બાદ વર્ષ 2025-26 ની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, સંયોજક, લિગલ સેલ, સોશ્યલ મીડિયા, ખજાનચી સહિતના હોદેદારોનો સમાવેશ કરવામાં આવેલ છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે ઉદયભાઈ જે. જોષીની વરણી કરેલ છે અને મહામંત્રી પદે હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી તેમજ વિજયભાઈ રાવલ, ઉપપ્રમુખ પદે કૌશલભાઈ મહેતા, ધર્મભાઈ રાવલ, યાજ્ઞિકભાઈ ગામોટ, રાકેશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે, હર્ષભાઈ જાની, સહમંત્રી પદે પ્રશાંકભાઈ જાની, નિરવભાઈ જાની, જીગરભાઈ દવે, દિપભાઈ પંડ્યા, યજ્ઞેશભાઈ રાવલ, કિશનભાઈ મહેતા, સંયોજક પદે નયનભાઈ પંડ્યા, લિગલ સેલમાં મહીધરભાઈ દવે, સોશ્યલ મીડિયામાં ભાર્ગવભાઈ શુક્લા અને ખજાનચી પદે હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે અને મોરબી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટીમે ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News